આજના ડિજિટલ યુગમાં ઘર બેઠા ઓનાઇન અરજી કરીને જાતિ ના દાખલા, આવકનો દાખલો, સ્કોલરશીપ અગેરે મેળવવા માટે આપણા ગુજરાત માટે ડિજિટલ પ્લેટફોર્મ ચાલુ કરેલ છે.


તો આ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આ વીડિયો માં સમજાવવામાં આવ્યું છે.


અને આ વીડિયો જો તમને મદદરૂપ થાય તો એક લાઈક જરૂર આપજો.