 |
અનું નં. ૪૯ : પાવર ટીલર (૮ BHP થી વધુ) |
- સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
- અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
- અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે

- કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
 |
| અનુ નં. ૫૦ : પાવર ટીલર (૮ BHP થી ઓછા) |
- સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય
- અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ
- અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ

- યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ / એકમ • ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ
તા 04/04/2021 થી 15/05/2021 સુધી
Social Plugin