![]() |
| ગુજરાતમાં ધોરણ-10 બાદ રાજ્યની કોલેજોના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે, બીજા, ચોથા, છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે |
વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો
રાજ્યની યુનિવર્સિટીમાં મેરિટ પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે. આ માસ પ્રમોશનમાં રાજ્યની યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે.
- આ માસ પ્રમોશનમાં રાજ્યની યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો થશે સમાવેશ
- રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ- ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તેમજ સરકારી અને ખાનગી કોલેજોના સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર ર-૪ અને જ્યાં સેમિસ્ટર-૬ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ મળશે.
- 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને પ૦ ટકા ગુણ તુરત અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે
Source : TV9 Gujarati & VTV Gujarati


Social Plugin