![]() |
| પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
- અનુ નં. ૨ : અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
👉DMS-1 (અ. જ. જા.)
👉લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
👉રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો
👉રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 8851
👉તા 01/06/2021 થી 01/07/2021 સુધી
- અનુ નં. ૬ : અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
👉DMS-1 (અ. જા.)
👉લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
👉રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો
👉રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 5400
👉તા 01/06/2021 થી 01/07/2021 સુધી
- અનુ નં. ૨૬ : સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
👉DMS-1 (અ. જા.)
👉લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
👉રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો
👉રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 37800
👉તા 01/06/2021 થી 01/07/2021 સુધી
વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો

Social Plugin